સુરતથી વિશ્વભરની ઉડાન થશે: એરપોર્ટને ઈન્ટરનેશનલ સ્ટેટસ મળતા વિદેશી એરલાઈન્સ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરી શકશે - Divya Bhaskar
સુરત59 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરકારી ગેઝેટમાં પણ સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતાં હવે સુરતમાં વિદેશી એરલાઈન્સ આવશે એવી સંભાવનાઓ ઉભી થઈ છે. સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધિ બાદ સંભવતઃ વિદેશી એરલાઈન્સ પણ સુરત આવશે તેમ મનાઈ રહ્યું છે. બાઈલેટરલ કરારમાં પણ સુરતનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
દુબઈની સુરતથી 7 દિવસ ફ્લાઈટ ગત તા.17મી ડિસેમ્બરના રોજ પીએમ
Comments
Post a Comment